ગૌણ સેવા પસંદગી બોર્ડની વધુ એક બેદરકારીઃ તપાસ હેઠળની MS પબ્લિક સ્કૂલને કેન્દ્ર ફાળવતા વિવાદ

ગૌણ સેવા પસંદગી બોર્ડની વધુ એક બેદરકારી સામે આવી છે. બિનસચિવાલય પરીક્ષાના પેપરના કૌભાંડને લઈ જે શાળાનું નામ સામે આવ્યું છે. તે અમદાવાદના દાણીલીમડાની MS પબ્લિક સ્કૂલને પરીક્ષા કેન્દ્ર તરીકે ફાળવણી કરાઈ છે.  આ પણ વાંચોઃ જો તમારૂ બેન્ક એકાઉન્ટ દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIમાં છે તો આ સમાચાર તમારે જાણવા જરૂરી છે […]

ગૌણ સેવા પસંદગી બોર્ડની વધુ એક બેદરકારીઃ તપાસ હેઠળની MS પબ્લિક સ્કૂલને કેન્દ્ર ફાળવતા વિવાદ
Follow Us:
| Updated on: Dec 27, 2019 | 10:55 AM

ગૌણ સેવા પસંદગી બોર્ડની વધુ એક બેદરકારી સામે આવી છે. બિનસચિવાલય પરીક્ષાના પેપરના કૌભાંડને લઈ જે શાળાનું નામ સામે આવ્યું છે. તે અમદાવાદના દાણીલીમડાની MS પબ્લિક સ્કૂલને પરીક્ષા કેન્દ્ર તરીકે ફાળવણી કરાઈ છે.

આ પણ વાંચોઃ જો તમારૂ બેન્ક એકાઉન્ટ દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIમાં છે તો આ સમાચાર તમારે જાણવા જરૂરી છે

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તપાસ હેઠળ શાળાને ફરી કેન્દ્રની ફાળવણી કરવામાં આવતા વિવાદ વકર્યો છે. મહત્વનું છે કે, 29મી ડિસેમ્બરે અધિક્ષક અને કાર્યાલય અધિક્ષકની પરીક્ષા યોજાવાની છે. ત્યારે વિવાદિત શાળાને ફરી કેન્દ્ર આપતા ચર્ચા શરૂ થઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">