સ્માર્ટ સિટીના પથ પર આગળ વધી રહેલા અમદાવાદમાં ઈમરજન્સી નંબરની સેવા છેલ્લા ત્રણ દિવસથી બંધ

સ્માર્ટ સિટીના પથ પર આગળ વધી રહેલા અમદાવાદમાં ઈમરજન્સી નંબરની સેવા છેલ્લા ત્રણ દિવસથી બંધ

સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધતા અમદાવાદમાં પાયાની સુવિધાઓ પણ સરખી રીતે નથી મળી રહેતી. અમદાવાદમાં ઈમરજન્સી નંબરની લાઈન જ છેલ્લા ત્રણ દિવસથી બંધ છે. સામાન્ય પ્રજાને ઉપયોગી ફાયર અને એમ્બ્યુલન્સની ઈમરજન્સી નંબરની લાઈન છેલ્લા ત્રણ દિવસથી બંધ છે. મોબાઈલ દ્વારા 101 અથવા 102 નંબર ડાયલ કરે છે તો એ નંબર સ્વિચ ઓફ બતાવવામાં આવે […]

TV9 Webdesk12

|

Jul 21, 2019 | 3:04 PM

સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધતા અમદાવાદમાં પાયાની સુવિધાઓ પણ સરખી રીતે નથી મળી રહેતી. અમદાવાદમાં ઈમરજન્સી નંબરની લાઈન જ છેલ્લા ત્રણ દિવસથી બંધ છે. સામાન્ય પ્રજાને ઉપયોગી ફાયર અને એમ્બ્યુલન્સની ઈમરજન્સી નંબરની લાઈન છેલ્લા ત્રણ દિવસથી બંધ છે. મોબાઈલ દ્વારા 101 અથવા 102 નંબર ડાયલ કરે છે તો એ નંબર સ્વિચ ઓફ બતાવવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ શાહરૂખ ખાનને 13 કરોડમાં ખરીદેલા ‘મન્નત’ નામના બંગલાની આજની તારીખમાં આટલી કિંમત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અવારનવાર બંધ થઈ જતી આ કન્ટ્રોલ રૂમની લાઈનના કારણે ઈમરજન્સીના સમયે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ફાયર વિભાગના અધિકારીઓને કન્ટ્રોલ રૂમ ખાતેથી જાણ કરવામાં આવી હોવા છતાં પણ કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, જો શહેરમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ હશે ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati