વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શો પર ચૂંટણી પંચે ગુજરાતના ચૂંટણી અધિકારીઓ પાસે માગ્યો રિપોર્ટ

ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કરેલા રોડ-શો પર ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માગ્યો છે. કોંગ્રેસે ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યાનો આરોપ લગાવ્યો છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પર પત્રકારો સાથે વાત કરતા વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર ઉમેશ સિન્હાએ કહ્યું કે આ મામલે ગુજરાતના CEO પાસેથી એક રિપોર્ટ માગવામાં આવ્યો છે. TV9 Gujarati […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શો પર ચૂંટણી પંચે ગુજરાતના ચૂંટણી અધિકારીઓ પાસે માગ્યો રિપોર્ટ
Kunjan Shukal

|

Apr 24, 2019 | 5:53 AM

ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કરેલા રોડ-શો પર ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માગ્યો છે. કોંગ્રેસે ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યાનો આરોપ લગાવ્યો છે.

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પર પત્રકારો સાથે વાત કરતા વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર ઉમેશ સિન્હાએ કહ્યું કે આ મામલે ગુજરાતના CEO પાસેથી એક રિપોર્ટ માગવામાં આવ્યો છે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાતના ચૂંટણી અધિકારીઓએ કહ્યું કે વડાપ્રધાને આદર્શ આચારસંહિતાનું ઉલ્લઘંન નથી કર્યુ પણ આ મામલે ચૂંટણી પંચ તરફથી કોઈ અધિકૃત રીતે નિવેદન સામે આવ્યુ નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati