Gujarati News » Gujarat » Earthquake of magnitude 4 2 jolted kutch at 511 pm today
કચ્છમાં આવ્યો ભૂકંપ, ભચાઉ, રાપર, દુધઈ, ખાવડા સુધી અનુભવાયો આંચકો
સિસ્મેક ઝોન 5 માં આવતા કચ્છની ઘરતી ફરીથી ભૂંકપના આંચકાને કારણે ધણધણી ઉઠી. આજે સાંજે 5ને 11 કલાકે 4.2ની તિવ્રતાનો ભૂંકપ આવ્યો હતો. ભૂંકપનુ એપી સેન્ટર ભચાઉથી 14 કિલોમીટર દૂર નોંધાયું હતું. 4.2ની તિવ્રતાના ભૂંકપના આંચકો રાપર, દુધઈ, ખાવડા સુધી અનુભવાયો હતો. જો કે સમગ્ર કચ્છમાં ભૂકંપને કારણે જાનહાનીનો કોઈ જ બનાવ બન્યો નથી. પરંતુ […]
સિસ્મેક ઝોન 5 માં આવતા કચ્છની ઘરતી ફરીથી ભૂંકપના આંચકાને કારણે ધણધણી ઉઠી. આજે સાંજે 5ને 11 કલાકે 4.2ની તિવ્રતાનો ભૂંકપ આવ્યો હતો. ભૂંકપનુ એપી સેન્ટર ભચાઉથી 14 કિલોમીટર દૂર નોંધાયું હતું. 4.2ની તિવ્રતાના ભૂંકપના આંચકો રાપર, દુધઈ, ખાવડા સુધી અનુભવાયો હતો. જો કે સમગ્ર કચ્છમાં ભૂકંપને કારણે જાનહાનીનો કોઈ જ બનાવ બન્યો નથી. પરંતુ લોકોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો.