મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અનુભવાયા એક જ દિવસમાં ભૂકંપના 8 આંચકા, બાળકો ગભરાઈને નીકળ્યા સ્કૂલની બહાર, જુઓ VIDEO

મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર શુક્રવારની રાત્રે આવેલા ભૂકંપના આંચકાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભૂકંપના આંચકા આવતા જ બાળકો અને લોકો દોડવા લાગે છે. મહારાષ્ટ્રના પાલઘર તેમજ ગુજરાતના ઉમરગામ વિસ્તારમાં એક દિવસમાં 8 વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો પાલઘર નજીક આંચકા વખતે દોડધામમાં એક બાળકીના મોત થવાની પણ […]

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અનુભવાયા એક જ દિવસમાં ભૂકંપના 8 આંચકા, બાળકો ગભરાઈને નીકળ્યા સ્કૂલની બહાર, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Feb 02, 2019 | 7:38 AM

મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર શુક્રવારની રાત્રે આવેલા ભૂકંપના આંચકાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભૂકંપના આંચકા આવતા જ બાળકો અને લોકો દોડવા લાગે છે.

મહારાષ્ટ્રના પાલઘર તેમજ ગુજરાતના ઉમરગામ વિસ્તારમાં એક દિવસમાં 8 વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો પાલઘર નજીક આંચકા વખતે દોડધામમાં એક બાળકીના મોત થવાની પણ આશંકા સેવાઈ રહી છે. દિવસભર અનુભવાયેલા ભૂકંપના આંચકાથી આજે મોટાભાગની શાળાઓમાં બાળકોને બહાર બેસાડવામાં આવ્યા છે. આ ભૂકંપના આંચકાઓનું એપી સેન્ટર મહારાષ્ટ્રનું પાલઘર અને તેની આસપાસનું હોવાનું માલૂમ પડ્યું છે અને સાથે જ આ ભૂકંપની તીવ્રતા 3.0થી 4.1 રિક્ટર સ્કેલ હોવાનું જાહેર કરાયું છે.

જુઓ VIDEO:

[yop_poll id=984]

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">