દ્વારકામાં શ્રાવણ સુદ અગીયારસના ઝીલણા એકાદશીની ઉજવણી,ભગવાન દ્રારકાધીશના બાળસ્વરૂપને પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું

યાત્રાધામ દ્વારકામાં શ્રાવણ સુદ અગીયારસના જીલણા એકાદશીની ઉજવણી કરાઇ. આજના શુભદિને ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપને જગત મંદિરેથી પાલખીમાં બેસાડીને શહેરના રાજમાર્ગો પર ફેરવવામાં આવી. કોરોના મહામારીને પગલે સાદાઇથી કાઢવામાં આવી અને બાળસ્વરૂપને પંચામૃત કુંડમાં સ્નાન કરાવી આરતી ઉતારવામાં આવી. મહત્વપૂર્ણ છે કે વર્ષો જૂની પરંપરા મુજબ દર વર્ષે આજની જીલણા એકાદશીના રોજ ભગવાન દ્રારકાધીશના બાળસ્વરૂપને […]

દ્વારકામાં શ્રાવણ સુદ અગીયારસના ઝીલણા એકાદશીની ઉજવણી,ભગવાન દ્રારકાધીશના બાળસ્વરૂપને પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું
http://tv9gujarati.in/dwarka-ma-jal-zi…d-of-honor-aapyu/
Follow Us:
| Updated on: Jul 30, 2020 | 2:20 PM

યાત્રાધામ દ્વારકામાં શ્રાવણ સુદ અગીયારસના જીલણા એકાદશીની ઉજવણી કરાઇ. આજના શુભદિને ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપને જગત મંદિરેથી પાલખીમાં બેસાડીને શહેરના રાજમાર્ગો પર ફેરવવામાં આવી. કોરોના મહામારીને પગલે સાદાઇથી કાઢવામાં આવી અને બાળસ્વરૂપને પંચામૃત કુંડમાં સ્નાન કરાવી આરતી ઉતારવામાં આવી. મહત્વપૂર્ણ છે કે વર્ષો જૂની પરંપરા મુજબ દર વર્ષે આજની જીલણા એકાદશીના રોજ ભગવાન દ્રારકાધીશના બાળસ્વરૂપને નગરચર્યા કરાવાય છે અને તેમના દર્શન માત્રથી નગરજનોના દુખ દૂર થાય છે. જોકે પંચામૃત સ્નાન વિધી પૂર્ણ કર્યા બાદ ભગવાન દ્રારકાધીશના બાળસ્વરૂપને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. એસ.આર.પીના જવાનો દ્વારા દર વર્ષે જગતના નાથ એવા દ્રારકાધીશને ગાર્ડ ઓફ ઓનર અપાયું. મહત્વપૂર્ણ છે કે જ્યારે પ્રભુ પાલખી યાત્રામાં જગત મંદિર બહાર નીકળતા હોય છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા આ ગાર્ડ ઓફ ઓનર આપીને પોતાનો ભાવ પ્રગટ કરાતો હોય છે અને આજે પણ મહામારી વચ્ચે આ પરંપરા જાળવી રખાઇ.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">