Durgashtami : દર મહિને દુર્ગાષ્ટમીએ કરો દુર્ગા ચાલિસાનો પાઠ, કાયમ રહેશે માના આર્શીવાદ

દુર્ગાષ્ટમીને મહાઅષ્ટમી પણ કહેવામાં આવે છે. આ દિવસને અત્યંત શુભ માનવામાવે છે.

Durgashtami : દર મહિને દુર્ગાષ્ટમીએ કરો દુર્ગા ચાલિસાનો પાઠ, કાયમ રહેશે માના આર્શીવાદ
Durga chalisa
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 21, 2021 | 2:17 PM

દુર્ગાષ્ટમીને મહાઅષ્ટમી પણ કહેવામાં આવે છે. આ દિવસને અત્યંત શુભ માનવામાવે છે. આમ જોવા જઈએ તો આ તહેવાર અશ્વિન માસમાં નવ દિવસના શારદીય નવરાત્રી ઉત્સવ દરમ્યાન આવે છે પરંતુ દર મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી તિથિને દુર્ગાષ્ટમી તરીકે મનાવે છે. દુર્ગા માતાના ભક્તો આ દિવસે વ્રત અને પૂજા કરે છે.આ દિવસે દેવી દુર્ગાના હથિયારોની પૂજા કરવામાં આવે છે. દુર્ગાષ્ટમી વાળ દિવસે પૂજા દરમ્યાન Durga Chalisa પાઠ કરવામાં આવે તો માતા દુર્ગા બેહદ પ્રસન્ન કથાય છે. અગર તમે દુર્ગાષ્ટમીનું વ્રત કરી રહ્યા છો તો ચાલીસાનો પાઠ અવશ્ય કરો.

Goddess Durga

Goddess Durga

દુર્ગા ચાલીસા નમા નામા દુગ સુખ કરના। નામો નામો દુર્ગે દુખ હરની ॥

નિરંકાર હૈ જ્યોતિ તુમ્હારી। તિહઉ લોક ફેલી અજિયારી ॥

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

શાહી લલાટ મુખ મહાવિશાલા । નેત્ર લાલ મૃકુટી વિકરાલા ॥

રૂપ માતૃ કો અધિક સુહાવે । દરશ કરત જન અતિ સુખ પાવે॥

ટૂ સંસાર શક્તિ લૈ કીના। પાલન હેતુ અન્ન ધન દિન॥

અન્નપૂર્ણા હું જગ પાલા। તુમ હી આદિ સુંદરી બાળા ॥

પ્રલયકાલ સબ નાશન હારી। તુમ ગૌરી શિવશંકર પ્યારી ॥

શિવ યોગી તુમ્હારે ગુણ ગાવે । બ્રહ્મા વિષ્ણુ તુમ્હે નિત ધ્યાવે ॥

રૂપ સરસ્વતી કો તુમ ધારા । દે સુબુદ્ધિ ઋષિ મુનીં ઉબારા ॥ ધર્યો રૂપ નરસિંહ કો અંબા । પરગટ ભઇ ફડકાર ખંભા ॥

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">