દુબઈમાં દિવાળીની ઉજવણી, પોલીસ બૅન્ડે વગાડ્યું રાષ્ટ્રગાન, જુઓ VIDEO
દુબઈ પોલીસ બેન્ડ દ્વારા દિવાળીના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ભારતનું રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ભારતીય દૂતાવાસ અને દુબઈ ટુરિઝમે કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. કાર્યક્રમમાં લેજર શૉની પણ લોકોએ મજા માણી હતી. Web Stories View more આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ […]
દુબઈ પોલીસ બેન્ડ દ્વારા દિવાળીના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ભારતનું રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ભારતીય દૂતાવાસ અને દુબઈ ટુરિઝમે કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. કાર્યક્રમમાં લેજર શૉની પણ લોકોએ મજા માણી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો