અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયુ 24 કિલો સોનુ, દુબઈથી આવેલા મુસાફરની કરાઈ અટકાયત

અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એકવાર મુસાફર પાસેથી સોનુ મળી આવ્યું છે. ચેકિંગ દરમિયાન દુબઈથી આવેલા મુસાફર પાસેથી 24 કિલો સોનું મળી આવ્યું છે. મોટીમાત્રામાં સોનુ હોવાથી મુસાફરે એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફની મદદ લીધી હતી. સોનાને એરપોર્ટની બહાર લઈ જવા માટે મુસાફરે એરપોર્ટ હેન્ડલિંગમાં જોડાયેલા ગ્રાઉન્ડ સ્ટાફની પણ મદદ લીધી હતી. હાલમાં મુસાફરની અટકાયત કરી આટલી મોટીમાત્રામાં […]

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયુ 24 કિલો સોનુ, દુબઈથી આવેલા મુસાફરની કરાઈ અટકાયત
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 04, 2019 | 10:07 AM

અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એકવાર મુસાફર પાસેથી સોનુ મળી આવ્યું છે. ચેકિંગ દરમિયાન દુબઈથી આવેલા મુસાફર પાસેથી 24 કિલો સોનું મળી આવ્યું છે. મોટીમાત્રામાં સોનુ હોવાથી મુસાફરે એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફની મદદ લીધી હતી. સોનાને એરપોર્ટની બહાર લઈ જવા માટે મુસાફરે એરપોર્ટ હેન્ડલિંગમાં જોડાયેલા ગ્રાઉન્ડ સ્ટાફની પણ મદદ લીધી હતી. હાલમાં મુસાફરની અટકાયત કરી આટલી મોટીમાત્રામાં સોનું તે કેવી રીતે લાવ્યો તે અંગે પૂછપરછ શરૂ કરી છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">