Video: કપાસ અને મગફળીના પાકમાં શું કરવું? અને શું ન કરવું?

જે ધરતીપુત્રો કપાસ અને મગફળી જેવા પાકનું વાવેતર કરવાના હોય તો તેમને આ પ્રક્રિયા દરમિયાન તેમણે શું કરવું? અને શું ન કરવું? તે જાણીએ. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ : 24-04-2024 લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું ડાયાબિટીસમાં […]

Video: કપાસ અને મગફળીના પાકમાં શું કરવું? અને શું ન કરવું?
Follow Us:
| Updated on: Jul 20, 2019 | 12:31 PM

જે ધરતીપુત્રો કપાસ અને મગફળી જેવા પાકનું વાવેતર કરવાના હોય તો તેમને આ પ્રક્રિયા દરમિયાન તેમણે શું કરવું? અને શું ન કરવું? તે જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કપાસમાં આવતી ઈયળ, ચૂસિયા પ્રકારની જીવાત તથા મિલીબગના નિયંત્રણ માટે આગોતરુ આયોજન કરવું. ઋતુ દરમિયાન રોગ અને જીવાતના નિયંત્રણ માટે સંકલિત રોગ-જીવાતના નિયંત્રણના પગલાં લેવા. વધારાના કપાસના છોડને ધીમેથી ખેચી કાઢવા તથા જે જગ્યાએ ખાડા પડેલ હોય તે ખાડા પૂરવા. ભલામણ પ્રમાણે બીટી કપાસમાં 240 કી.ગ્રા. નાઈટ્રોજન, 50 કી.ગ્રા. ફોસ્ફરસ અને 150 કી.ગ્રા. પોટાશ પ્રતિ હેક્ટરે આપવો.

આ પણ વાંચો: Video: પોરબંદરના ખેડૂતે બનાવ્યું 3 પૈડાનું મીની ટ્રેક્ટર

મગફળી સૌરાષ્ટ્રનો સૌથી અગત્યનો પાક છે, હાલ તેનું પણ વાવેતર ખેડૂતોએ કરી નાખ્યું છે. ચોમાસું મગફળીમાં પોટાશ 50 કી.ગ્રા. પોટાશ પ્રતિ હેક્ટર આપવાથી ઉત્પાદન વધે છે તથા ડોડવા ભરાવદાર થાય છે. મગફળીના ઉગાવા બાદ પણ જો સુકારો દેખાય તો ટ્રાઈકોડર્મા હાર્જીયમનું થડ પાસે ડ્રેન્ચિંગ કરવું. ઈયળ વર્ગની જીવાતોની મોજણીમાં ખેતરમાં ફેરોમેન ટ્રેપ હેક્ટર દીઠ 5 લગાવવા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">