અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર્સે એક અનોખું ઓપરેશન કરી 8 વર્ષના માસૂમ બાળકનો જીવ બચાવ્યો, જુઓ VIDEO

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સે એક અનોખું ઓપરેશન પૂરુ પાડ્યું. આ ઓપરેશનમાં 8 વર્ષના માસૂમ બાળકનો જીવ બચી ગયો. ઉત્તરપ્રદેશના રામપુરના ફૈઝ અન્સારી નામના યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર્સે એક અનોખું ઓપરેશન કરી 8 વર્ષના માસૂમ બાળકનો જીવ બચાવ્યો, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jul 09, 2019 | 2:33 AM

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સે એક અનોખું ઓપરેશન પૂરુ પાડ્યું. આ ઓપરેશનમાં 8 વર્ષના માસૂમ બાળકનો જીવ બચી ગયો. ઉત્તરપ્રદેશના રામપુરના ફૈઝ અન્સારી નામના યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ દરમિયાન ડોક્ટરે ગળામાં તપાસ કરતા તેમાં એક સિસોટી ફસાયેલી દેખાઈ હતી. આ સિસોટી ગળામાંથી બહાર કાઢવી ડોક્ટર્સ માટે એક પડકાર હતો. છતાં ડોક્ટર્સે ઓપરેશન કરવાની તૈયારી બતાવી અને બાળકના ગળામાંથી સિસોટી કાઢીને તેનો જીવ બચાવ્યો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટનું માનીએ તો આ સિસોટી બાળકના ગળામાં ફસાઇ હોવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ રહી હતી. તેથી સિસોટી બહાર કાઢવી જરૂરી હતી.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">