દિવાળી પર કરો આ રીતે લક્ષ્મીજીની પૂજા, જાણો લક્ષ્મી પૂજાની સાચી રીત

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ત્યારે જાણો લક્ષ્મી પૂજાની સાચી રીત. 1)સૌથી પહેલા ચૌકીમાં લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ રાખો અને તેમનું મુખ પશ્ચિમમાં રાખો. 2)લક્ષ્મીજી ગણેશજીની જમણી બાજુ રહેશે. 3)જે વ્યક્તિને પૂજા કરવાની છે તે વ્યક્તિ મૂર્તિની સામે બાજુ બેસે. 4)કળશને લક્ષ્મીજી પાસે ચોખા પર રાખો. 5)નારિયેળને લાલ વસ્ત્રમાં એવી રેતી વીંટો […]

દિવાળી પર કરો આ રીતે લક્ષ્મીજીની પૂજા, જાણો લક્ષ્મી પૂજાની સાચી રીત
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:32 PM
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ત્યારે જાણો લક્ષ્મી પૂજાની સાચી રીત.
1)સૌથી પહેલા ચૌકીમાં લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ રાખો અને તેમનું મુખ પશ્ચિમમાં રાખો.
2)લક્ષ્મીજી ગણેશજીની જમણી બાજુ રહેશે.
3)જે વ્યક્તિને પૂજા કરવાની છે તે વ્યક્તિ મૂર્તિની સામે બાજુ બેસે.
4)કળશને લક્ષ્મીજી પાસે ચોખા પર રાખો.
5)નારિયેળને લાલ વસ્ત્રમાં એવી રેતી વીંટો કે નારિયેળનો આગળનો ભાગ દેખાઇ તે રીતે  તેને કળશ પર રાખો.
6)આ કળશ વરુણનું પ્રતીક છે.
7)બે મોટા દીવા રાખો, એક ઘીનો દીવો અને બીજો તેલનો દીવો
8)એક દીવો ચોકીની જમણી બાજુ અને બીજો મૂર્તિના ચરણોમાં રાખો.એક દીવો ગણેશજી પાસે રાખો
9)મૂર્તિઓની ચોકી સામે નાની ચોકી રાખી તેના સામે લાલ વસ્ત્રો પાથરો.
10)કળશની એક બાજુ  એક મુઠ્ઠી ચોખાથી લાલ વસ્ત્ર પર નવગ્રહના પ્રતીક સમાન નવ ઢગલી કરો.
11)ગણેશજીની એક બાજુ ચોખાની સોળ ઢગલી કરો. આ સોળ ઢગલી માતૃકાનું પ્રતીક છે. નવગ્રહ અને સોળ માતૃકા પ્રતીક વચ્ચે સાથિયાનું ચિહ્ન બનાવો.
આના વચ્ચે સોપારી રાખો અને ચારેય ખૂણે ચોખાની ઢગલી કરો.
12)સૌથી ઉપર વચ્ચે ऊँ લખો નાની ચોકી સામે ત્રણ થાળી અને જળ ભરીને કળશ રાખો.
13) થાળીઓની નીચે અનુસાર વ્યવસ્થા કરો.
1. અગિયાર દીવા 2. મિઠાઇ, પતાશા, વસ્ત્ર, આભૂષણ,ચંદનનો લેપ,સિંદૂર, કંકુ,સોપારી,પાન, 3ફુલ, દર્ભ, ચોખા, લવિંગ,ઇલાયચી,કેસર,કપૂર,હળદર,ચૂનાનો લેપ, સુગંધિત પદાર્થ, ધૂપ, અગરબત્તી, એક દીવો.  હવે વિધિ-વિધાનથી પૂજા કરો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">