પંચાયત-પાલિકાના પ્રમુખની પસંદગી માટે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

Election 2021: ગાંધીનગરમાં જિલ્લા, તાલુકા પંચાયત અને નગર પાલિકાના પ્રમુખોની વરણી માટે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 11, 2021 | 2:21 PM

ગાંધીનગરમાં જિલ્લા, તાલુકા પંચાયત અને નગર પાલિકાના પ્રમુખોની વરણી માટે પાર્લામેન્ટ્રી બોર્ડની (Parliamentary Board)બેઠક મળશે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળશે પાર્લામેન્ટરી બોર્ડની (Parliamentary Board)  બેઠક મળશે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને ચાર દિવસ સુધી મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક.સર્વાનુમતે જિલ્લા, તાલુકા પંચાયત અને નગર પાલિકા ના પ્રમુખોની વરણી થશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">