VIDEO: સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સમાધાન થવાની શક્યતાઓ સર્જાઈ

છેલ્લા ઘણા સમયથી તકરારમાં રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સમાધાન તેવી શક્યતા છે. સ્વામિનારાયણ સંત જ્ઞાનજીવન દાસજીએ આશા વ્યક્ત કરી છે કે, દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચેના વિવાદો ટૂંક સમયમાં દૂર થશે. તેમણે એમ પણ કહ્યું કે, બંને પક્ષે સામેથી પહેલ કરી છે અને સમાધાનની વાટાઘાટો ચાલી રહી છે. આ […]

VIDEO: સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સમાધાન થવાની શક્યતાઓ સર્જાઈ
Follow Us:
| Updated on: Aug 31, 2019 | 2:20 PM

છેલ્લા ઘણા સમયથી તકરારમાં રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સમાધાન તેવી શક્યતા છે. સ્વામિનારાયણ સંત જ્ઞાનજીવન દાસજીએ આશા વ્યક્ત કરી છે કે, દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચેના વિવાદો ટૂંક સમયમાં દૂર થશે. તેમણે એમ પણ કહ્યું કે, બંને પક્ષે સામેથી પહેલ કરી છે અને સમાધાનની વાટાઘાટો ચાલી રહી છે.

આ પણ વાંચોઃ સોનાની કિંમતમાં એક પછી એક ઉછાળો આવતા સૂવર્ણ કસબીઓને ખાવાના પણ ફાંફાં પડી રહ્યા છે

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનિય છે કે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આચાર્ય અજેન્દ્રપ્રસાદને પદભ્રષ્ટ કર્યા બાદ લગભગ બે ભાગ પડી ગયા હતા. દેવપક્ષ અને આચાર્યપક્ષ વચ્ચે મંદિરોના વહીવટને ઘણા લાબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને મામલો કોર્ટમાં પણ પહોંચેલો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">