VIDEO: રાજકોટ, સુરત અને વડોદરામાં કોરોનાના આંકડાને લઈ આરોગ્ય વિભાગમાં વિસંગતતા ! રાજ્ય સરકારે જાહેર કરેલી યાદી અને સ્થાનિક તંત્રની યાદીમાં તફાવત
રાજકોટ, સુરત અને વડોદરામાં કોરોનાના આંકડાને લઈ આરોગ્ય વિભાગમાં વિસંગતતા જોવા મળી રહીં છે. સ્થાનિક અને રાજ્યના આરોગ્ય વિભાગમાં આંકડાઈને લઈ વિસંગતતા જોવા મળી હતી. રાજ્ય સરકારે જાહેર કરેલી યાદી અને સ્થાનિક તંત્રની યાદીમાં તફાવત જોવા મળ્યો હતો. રાજકોટ શહેર અને જિલ્લાના મોતના આંકડામાં તફાવત જોવા મળ્યો હતો. સામાન્ય રીતે સ્થાનિક આરોગ્ય વિભાગની જાહેરાતના 24 […]
રાજકોટ, સુરત અને વડોદરામાં કોરોનાના આંકડાને લઈ આરોગ્ય વિભાગમાં વિસંગતતા જોવા મળી રહીં છે. સ્થાનિક અને રાજ્યના આરોગ્ય વિભાગમાં આંકડાઈને લઈ વિસંગતતા જોવા મળી હતી. રાજ્ય સરકારે જાહેર કરેલી યાદી અને સ્થાનિક તંત્રની યાદીમાં તફાવત જોવા મળ્યો હતો. રાજકોટ શહેર અને જિલ્લાના મોતના આંકડામાં તફાવત જોવા મળ્યો હતો. સામાન્ય રીતે સ્થાનિક આરોગ્ય વિભાગની જાહેરાતના 24 કલાક બાદ રાજ્યકક્ષાએ આંકડાઓ રજૂ થાય છે. રાજકોટ જિલ્લામાં બે દિવસ પહેલા થયેલા 5 મોત અંગે રાજ્યકક્ષાએ કોઇ નોંધ નથી.
આ પણ વાંચો: VIDEO: મુંબઈમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો