VIDEO: હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ, 17 કંપનીઓએ રત્નકલાકારોને છુટા કર્યા

ડાયમંડનું નામ પડે એટલે તરત જ સુરત શહેરની યાદ આવે. પરંતુ આ હિરાનગરીમાં જ હિરાના ઉદ્યોગને ગ્રહણ લાગી ગયુ છે. જેના કારણે હજારો રત્નકલાકારોની હાલત કફોડી બની છે. કેમ લાગ્યુ હિરા ઉદ્યોગોને ગ્રહણ. આ પણ વાંચો: VIDEO: હવામાન વિભાગે આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, તંત્ર બન્યું સતર્ક Web Stories View more હેલિકોપ્ટર 1 […]

VIDEO: હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ, 17 કંપનીઓએ રત્નકલાકારોને છુટા કર્યા
Follow Us:
| Updated on: Jul 28, 2019 | 10:32 AM

ડાયમંડનું નામ પડે એટલે તરત જ સુરત શહેરની યાદ આવે. પરંતુ આ હિરાનગરીમાં જ હિરાના ઉદ્યોગને ગ્રહણ લાગી ગયુ છે. જેના કારણે હજારો રત્નકલાકારોની હાલત કફોડી બની છે. કેમ લાગ્યુ હિરા ઉદ્યોગોને ગ્રહણ.

આ પણ વાંચો: VIDEO: હવામાન વિભાગે આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, તંત્ર બન્યું સતર્ક

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

હીરા ઉધોગ અને રત્નકલાકારોની આ સ્થિતિ માટે એક નહીં પણ અનેક કારણો જવાબદાર છે. છેલ્લા દોઢ વર્ષમાં રફ ડાયમંડની કિંમતમાં તોતિંગ વધારો અને તેની સામે પોલિશ્ડ ડાયમંડની કિંમતમાં ઘટાડો. સિન્થેટિક ડાયમંડે પણ હીરા ઉદ્યોગને મરણોત્તલ ફટકો માર્યો છે. હાલમાં આવા હીરાનું ચલણ નેચરલ ડાયમંડની સરખામણીમાં માત્ર બે ટકા જેટલું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પણ તે હીરા ઉદ્યોગને ઉધઇની જેમ ખાઈ રહ્યો છે. જો કે ડાયમંડ એસોસિએશનનું કહેવું છે કે મંદીનો સમય હવે થોડા મહિનામાં હલ થઈ જશે અને પહેલા જેવી સ્થિતિ ફરી આવી જશે.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">