અમદાવાદના સોલા અને સેટેલાઈટ વિસ્તારના પીઆઈને સસ્પેન્ડ કરી દેવાયા છે. એપ્રિલ માસમા સ્ટેટ મોનેટેરિંગ સેલે દરોડા પાડીને દારુ ઝડપી પાડ્યો હતો. આમ પોતની જ ફરજમાં બેદરકારી દાખવવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ડીજીપી શિવાનંદ ઝાના આદેશથી સેટેલાઈટના પીઆઈ એમ.બી. ઝાલા અને સોલા વિસ્તારના પીઆઈ પી.બી.ચવ્હાણને સસ્પેન્ડ કરી દેવાયા છે.
આ પણ વાંચો: જે કોંગ્રેસ નેતાએ ભાજપ અને મોદી સરકારના વખાણ કર્યા હતા તેમની સામે પાર્ટીએ લીધું આ એક્શન!