જૂનાગઢમાં મહાશિવરાત્રીનો પાંચ દિવસીય ભવનાથ મેળો…પાંચ દિવસમાં અંદાજે 10 લાખ લોકો આવે તેવી શક્યતા

જૂનાગઢમાં મહાશિવરાત્રીનો પાંચ દિવસીય ભવનાથ મેળો ચાલી રહ્યો છે. ભવનાથ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ત્યારે આ પાંચ દિવસમાં અંદાજે 10 લાખ લોકો આવે તેવી શક્યતા છે. સાધુ, સંતો, ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે ભવનાથના જંગલ વિસ્તારમાં કુલ 550 રાવટીઓ લગાવવામાં આવી છે. ગુજરાતના તમામ મોટા સંતો, આશ્રમો અને જ્ઞાતીઓની રાવટીઓમાં 24 કલાક જમવાની સુવિધા […]

જૂનાગઢમાં મહાશિવરાત્રીનો પાંચ દિવસીય ભવનાથ મેળો...પાંચ દિવસમાં અંદાજે 10 લાખ લોકો આવે તેવી શક્યતા
Follow Us:
| Updated on: Feb 19, 2020 | 11:55 AM

જૂનાગઢમાં મહાશિવરાત્રીનો પાંચ દિવસીય ભવનાથ મેળો ચાલી રહ્યો છે. ભવનાથ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ત્યારે આ પાંચ દિવસમાં અંદાજે 10 લાખ લોકો આવે તેવી શક્યતા છે. સાધુ, સંતો, ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે ભવનાથના જંગલ વિસ્તારમાં કુલ 550 રાવટીઓ લગાવવામાં આવી છે. ગુજરાતના તમામ મોટા સંતો, આશ્રમો અને જ્ઞાતીઓની રાવટીઓમાં 24 કલાક જમવાની સુવિધા ઉપરાંત સ્નાન અને ભજનની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીન વોરંટ જાહેર, બોપલમાં પોલીસની મંજૂરી વગર જાહેરસભાનું આયોજન!

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

જૂનાગઢના ભવનાથમાં અનેક આશ્રમો તો છે જ. પરંતુ લાખો લોકોની જરૂરિયાતને પહોંચી વળવા માટે વેરાન જગ્યા પર તત્કાલ સુવિધાસભર આવાસ કે રહેઠાણ ઉભા કરાય છે, તેને રાવટી કહેવામાં આવે છે. આ રાવટીઓ માટે ભવનાથ મેળાના 10 દિવસ પહેલા જગ્યા ફાળવી દેવામાં આવે છે. જેમાં અમુક રાવટીવાળાઓ તો છેલ્લા પચાસ વર્ષથી અહીંયા રાવટી લઈને આવે છે. મહત્વનું છે કે સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે આ રાવટીઓ માટે સેવાભાવી લોકો જૂનાગઢમાં ધામા નાખે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">