દેવભૂમિ દ્વારકામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, બેંક બહાર નાગરિકોએ ન કર્યું નિયમોનું પાલન

દેવભૂમિ દ્વારકામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, બેંક બહાર નાગરિકોએ ન કર્યું નિયમોનું પાલન

સોશિયલ ડિસ્ટન્સના નિયમો જાણે અમુક નાગરિકોને લાગુ પડતા જ નથી. અમુક નાગરિકો સોશિયલ ડિસ્ટન્સના નિયમોના છડેચોક ધજાગરા ઉડાડી રહ્યા છે. દેવભૂમિ દ્વારકામાં SBI બેંકની બહાર દિવાળીના તહેવારને લઇ પૈસા ઉપાડવા માટે નાગરિકોની ભીડ જામી. આ દરમિયાન નાગરિકો ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળ્યા ન તો માસ્ક પહેરેલા જોવા મળ્યા. આ દરમિયાન બેંકના અધિકારીઓ દ્વારા પણ કોઇ ગંભીરતા ન દાખવવામાં આવી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati