Devbhoomi Dwarka: જમીન પચાવી પાડવાના આરોપમાં 2 મહિલાઓની ધરપકડ, 3 ફરાર
દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)ના ભાણવડ (Bhanvad)માં નવા લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ બે મહિલાઓની ધરપકડ કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)ના ભાણવડ (Bhanvad)માં નવા લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ બે મહિલાઓની ધરપકડ કરાઈ છે. કરોડોની જમીન પચાવી પાડવા બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકામાં બનેલો આ પ્રથમ જમીન પચાવી પાડવાનો ગુન્હો નોંધાયો છે. જુઓ કોણ છે આ મહિલાઓ અને અન્ય શખ્સો
આ પણ વાંચો: અંબાજી: માં અંબાના પ્રાગટ્ય દિવસ પોષી પૂનમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી
Latest Videos
Latest News