Devbhoomi dwarka: ઓખાથી મુંબઈ માટે દોડાવવામાં આવશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

12મી ઓગસ્ટ 2022ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ઓખા સુધી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની  (Festival Special train) એક-એક ટ્રીપ દોડાવવામાં આવશે. આ નિર્ણય તહેવારોને ધ્યાનમાં લઇને કરવામાં આવ્યો છે.  આ ટ્રેનમાં જવા માટેનું  રિઝર્વેશન  8 ઓગસ્ટે એટલે કે આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે.  

Devbhoomi dwarka: ઓખાથી મુંબઈ માટે દોડાવવામાં આવશે  ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન
Devbhoomi dwarka: A festival special train will be run from Okha to Mumbai on August
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 9:13 PM

પશ્ચિમ રેલવે  (Western railway) વિભાગ દ્વારા 15મી ઓગસ્ટ 2022ના રોજ ઓખાથી મુંબઈ સેન્ટ્રલ (Mumbai Central) અને 12મી ઓગસ્ટ 2022ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ઓખા સુધી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની  (Festival Special train) એક-એક ટ્રીપ દોડાવવામાં આવશે. આ નિર્ણય તહેવારોને ધ્યાનમાં લઇને કરવામાં આવ્યો છે.  સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો તહેવાર ઉજવવા માટે મુંબઈ અને અન્યત્ર વસતા લોક માદરે વતન પહોંચતા હોય છે તેમની સુવિધા માટે આ ટ્રેન દોડાવવાનો નિર્ણય  લેવામાં આવ્યો છે.

ટિકીટનું રિર્ઝવેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે. 

આ ટ્રેનમાં જવા માટેનું  રિઝર્વેશન  8 ઓગસ્ટે એટલે કે આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

આ ટ્રેન બંને દિશામાં માર્ગમાં દ્વારકા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ સ્પેશિયલ ટ્રેનમાં કુલ 20 કોચ હશે, જેમાં 2 થર્ડ એસી, 12 સેકન્ડ સ્લીપર, 4 જનરલ અને 2 લગેજ વાન કોચ હશે. આ ટ્રેન ખાસ ભાડા સાથે દોડશે. ટ્રેન નંબર 09098 અને 09097માં ટિકિટોનું રિઝર્વેશન 08/08/2022ના રોજ તમામ કોમ્પ્યુટરાઈઝડ પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને IRCTC વેબસાઈટ પરથી શરૂ થશે.

  • ટ્રેન નંબર 09098 ઓખા મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ઓખાથી 15 ઓગસ્ટ, 2022ના રોજ સવારે 10:00 કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે 14:45 કલાકે રાજકોટ પહોંચશે. બીજા દિવસે સવારે 04:35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
  • ટ્રેન નંબર 09097 મુંબઈ સેન્ટ્રલ ઓખા સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલથી 12મી ઓગસ્ટ 2022ના રોજ સવારે 11.05 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 22:54 કલાકે રાજકોટ પહોંચશે. બીજા દિવસે વહેલી સવારે 03:35 કલાકે ઓખા પહોંચશે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">