Cyclone Tauktae Gujarat Update : દરિયા કિનારે વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે ત્યારે દ્વારકામાં નહિવત અસર

એક બાજુ તાઉ તે વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે, તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાજોડાની કોઈ અસર વર્તાઈ નહીં.

Charmi Katira
| Edited By: | Updated on: May 18, 2021 | 10:40 AM

Cyclone Tauktae Gujarat Update : ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું છે ‘તાઉ તે’ વાવાઝોડું. રાત્રીના 9 વાગ્યે ઊના પાસે 150-175 કીમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડુ ટકરાયું. જાફરાબાદ અને પીપાવાવમાં 185 કીમી પ્રતિ કલાકની ઝડપ નોંધાઈ હતી. ગુજરાતભરમાં આ વાવાઝોડાની અસર થઇ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ અસર નોંધાઈ ના હતી.

એક બાજુ તાઉ તે વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાહત વાવાજોડાની કોઈ અસર વર્તાઈ નહીં. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની નહિવત અસર જોવા મળી રહી છે. દ્વારકામાં સામાન્ય પવન અને અસહ્ય ગરમી વચ્ચે દ્વારકાનો દરિયો પણ શાંત થયો છે.

તો બીજી તરફ ગોમતીઘાટ સુમસામ ખાલીખમ હાલમાં નજરે પડી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાતમાં પણ હળવો પવન અને ધૂળની ડમરીઓ સિવાય જિલ્લામાં કોઈ નુકસાનીના હજુ સુધી સમાચાર સામે આવ્યા નથી. દ્વારકા જિલ્લામા હાલ ગરમી સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. તો NDRFની ટિમ પણ તૈનાત છે.

જણાવી દઈએ કે, દેવભૂમિ દ્વારકા જિલ્લા દરિયાઈ વિસ્તારના 51 ગામોમાં સેલ્ટર હોમ ઉભા કર્યા છે. જિલ્લાના તમામ બંદરો પર 8 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે. દરિયામાં ગયેલી બોટો બંદરો પર પરત ફરી છે. મત્સઉદ્યોગ વિભાગે લાઉડસ્પીકરથી સૂચનાઓ આપી છે. વાવાઝોડાને પગલે વિવિધ સ્થળોએ પોલીસ ની ટીમોને તહેનાત રહેશે. પ્રશાસન દ્વારા સાવચેતીના પગલાં લેવાઈ રહ્યાં છે.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">