ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે Tv9ના માધ્યમથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કર્યો સંવાદ

ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે Tv9ના માધ્યમથી નીતિન પટેલે વાત કરી છે. અને વિદ્યાર્થીઓએ પોતાની સમસ્યા જણાવી હતી. જેના નિવારણ માટે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આશ્વાસન આપ્યું હતું. Tv9ના માધ્યમથી ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ કે બાળકોની વાતને ધ્યાનમાં લેવાઈ છે.  આ પણ વાંચોઃ PM મોદીના સલાહકાર પ્રશાંત કિશોરને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે JDU પાર્ટીમાંથી બહાર […]

ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે Tv9ના માધ્યમથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કર્યો સંવાદ
Follow Us:
| Updated on: Jan 29, 2020 | 12:21 PM

ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે Tv9ના માધ્યમથી નીતિન પટેલે વાત કરી છે. અને વિદ્યાર્થીઓએ પોતાની સમસ્યા જણાવી હતી. જેના નિવારણ માટે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આશ્વાસન આપ્યું હતું. Tv9ના માધ્યમથી ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ કે બાળકોની વાતને ધ્યાનમાં લેવાઈ છે.

આ પણ વાંચોઃ PM મોદીના સલાહકાર પ્રશાંત કિશોરને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે JDU પાર્ટીમાંથી બહાર કર્યા

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ચીનમાં કોરોના વાયરસે ફફડાટ ફેલાવ્યો છે. ત્યારે ચીનમાં ફસાયેલા ગુજરાતીઓ માટે તંત્ર એલર્ટ થયું છે. અને ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગ હેઠળ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. કંટ્રોલ રૂમે તમામ જિલ્લા કલેકટર પાસેથી માહિતી માગી છે. અને ચીનમાં રહેતા લોકોની માહિતી એકઠી કરવાની કામગીરી શરૂ કરાઈ છે. સાથે જ સરકારે ટ્વીટર અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સંપર્ક કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. અને અત્યાર સુધીમાં 93 લોકોએ આ કંટ્રોલ રૂમનો સંપર્ક પણ કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">