સોના ચાંદીની ચમક ઝાંખી પડી, ભાવમાં ભારે ઘટાડો થયો
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવમાં 100 ડોલરનો કડાકો બોલાતા વિશ્વભરના ગોલ્ડ માર્કેટમાં હલચલ મચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય માર્કેટના પગલે, અમદાવાદમાં સોના ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે. અમદાવાદમાં સોનાના ભાવમાં 3 હજાર તો ચાંદીના ભાવમાં પાંચ હજારનો ઘટાડો થયો છે. સોનાના ભાવ ઘટ્યા હોવા છતા અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 54 હજારે પહોચ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ […]
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવમાં 100 ડોલરનો કડાકો બોલાતા વિશ્વભરના ગોલ્ડ માર્કેટમાં હલચલ મચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય માર્કેટના પગલે, અમદાવાદમાં સોના ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે. અમદાવાદમાં સોનાના ભાવમાં 3 હજાર તો ચાંદીના ભાવમાં પાંચ હજારનો ઘટાડો થયો છે. સોનાના ભાવ ઘટ્યા હોવા છતા અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 54 હજારે પહોચ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ 70 હજારે પહોચ્યો છે.
આ પણ વાંચોઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારને ટકોર, કોરોનાના કેસ વધુ છે, ટેસ્ટ વધારો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો