અમદાવાદના માણેકચોકના સોનીબજારની દુકાનો 10થી 5 સુધી જ ચાલુ રાખવા વેપારીઓનો નિર્ણય

કોરોનાના વધતા કેસને ધ્યાને લઈને, અમદાવાદના માણેકચોક સ્થિત સોનીબજારના વેપારીઓ દુકાનો સવારે 10થી સાંજે 5 સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. સોની બજારમાં 70 વર્ષના વ્યક્તિએ નહી આવવા માટે જાહેર અપિલ કરાઈ છે. કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાને લઈને દુકાનોના કામમકાજના સમયમાં બે કલાક ઘટાડો કરવાનો નિર્ણય સોનીબજારના વેપારીઓએ કર્યો છે.

Follow Us:
| Updated on: Jul 14, 2020 | 12:44 PM

કોરોનાના વધતા કેસને ધ્યાને લઈને, અમદાવાદના માણેકચોક સ્થિત સોનીબજારના વેપારીઓ દુકાનો સવારે 10થી સાંજે 5 સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. સોની બજારમાં 70 વર્ષના વ્યક્તિએ નહી આવવા માટે જાહેર અપિલ કરાઈ છે. કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાને લઈને દુકાનોના કામમકાજના સમયમાં બે કલાક ઘટાડો કરવાનો નિર્ણય સોનીબજારના વેપારીઓએ કર્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">