સુરત: મોત બાદ મુશ્કેલી! નવી સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીથી દોઢ કલાક સુધી મૃતદેહ રઝળતો રહ્યો

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીના કારણે દોઢ કલાક સુધી મૃતદેહ રઝળ્યો હતો. તંત્રની બેદરકારીના કારણે ટ્રોમા સેન્ટર બહાર દોઢ કલાક સુધી મૃતદેહ રઝડતો રહ્યો. પોસ્ટમોર્ટમ રૂમની ચાવી ન મળતા પરિવાર ધક્કે ચઢ્યો હતો અને દોઢ કલાક બાદ અંતે પરિવારે પોસ્ટમોર્ટમ રૂમનું તાળુ તોડી મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં મુકાવવાની ફરજ પડી હતી. મેડિકલ ઓફિસરે પણ સહકાર […]

સુરત: મોત બાદ મુશ્કેલી! નવી સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીથી દોઢ કલાક સુધી મૃતદેહ રઝળતો રહ્યો
Follow Us:
| Updated on: Feb 22, 2020 | 9:01 AM

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીના કારણે દોઢ કલાક સુધી મૃતદેહ રઝળ્યો હતો. તંત્રની બેદરકારીના કારણે ટ્રોમા સેન્ટર બહાર દોઢ કલાક સુધી મૃતદેહ રઝડતો રહ્યો. પોસ્ટમોર્ટમ રૂમની ચાવી ન મળતા પરિવાર ધક્કે ચઢ્યો હતો અને દોઢ કલાક બાદ અંતે પરિવારે પોસ્ટમોર્ટમ રૂમનું તાળુ તોડી મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં મુકાવવાની ફરજ પડી હતી. મેડિકલ ઓફિસરે પણ સહકાર ન આપતા પરિવારમાં રોષ જોવા મળ્યો હતો. જો કે મોડે મોડે તંત્ર હરકતમાં આવ્યું છે અને સિવિલ RMOએ તપાસના આદેશ આપ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: રાજકોટઃ ઉપલેટાની સ્કૂલમાં દલિત વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ! જુઓ VIRAL VIDEO

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">