Dang: ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓનો ધસારો, ગુજરાતમાં ત્રીજી લહેર માટે સાપુતારા જવાબદાર રહેશે?

કેન્દ્ર સરકારે 8 રાજ્યના હિલ સ્ટેશન ઉપર વધતી ભીડને લઈને ચિંતા વ્યક્ત કરી છે છતાં પણ સાપુતારામાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 5:42 PM

Dang: ડાંગ જિલ્લામાં આવેલા સાપુતારા (Saputara) હિલ સ્ટેશન પર ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જેને લઈને સાપુતારાના કુદરતી સૌંદર્ય માણવા માટે ગુજરાત સહિત આજુબાજુના રાજ્યોના લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે.

ગુજરાતમાં કોરોના હળવો થતાં કોરોના (Corona virus)ના નિયમો ઘણા હળવા કરી દીધા છે. પરંતુ લાગે છે કે લોકો કોરોનાની ગંભીરતા ભૂલીને રજા માણવામાં મશગુલ થઈ ગયા છે. સામાજિક અંતરના અને ફરજિયાત માસ્ક જેવા નિયમો ભૂલીને લોકો જાણે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

કેન્દ્ર સરકારે 8 રાજ્યના હિલ સ્ટેશન ઉપર વધતી ભીડને લઈને ચિંતા વ્યક્ત કરી છે છતાં પણ સાપુતારામાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી છે. ડાંગ વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓ ઉપર નિયંત્રણ ન રહેતા ગુજરાતમાં ત્રીજી લહેર માટે સાપુતારા જવાબદાર રહે તો કદાચ નવાઈ નહીં.

ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળે છે. સાપુતારા ખાતે બોટિંગ, પેરાગલાઈડિંગ સહિત દરેક પોઈન્ટ ઉપર પ્રવાસીઓની છૂટને લઈને લોકોમાં ઉત્સાહ તો છે, પરંતુ સામે લોકો કોવિડ-19ની ગાઈડલાઈનને ભૂલી રહ્યા છે. જેને લઈને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Panchmahal : પાવાગઢ ખાતે ભક્તોની ઉમટી ભીડ, કોરોના ગાઇડલાઇનનો ભંગ

આ પણ વાંચો: JUNAGADH : કેશોદમાં 10 તોલા સોનાની ચોરી, સીસીટીવીમાં કેદ થયા તસ્કરો

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">