Dang: PM મોદીના નિવેદનની અસર, ગિરિમથક સાપૂતારામાં પ્રવાસીઓ કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરતા થયા

હોટેલ સંચાલકો પણ સેનેટાઇઝ અને સફાઈમાં ખાસ ધ્યાન આપી સંક્રમણ ન ફેલાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 3:58 PM

Dang: ઉત્તરાખંડના હિલ સ્ટેશનો ઉપર ઉમટી પડેલી સહેલાણીઓની ભીડ લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયએ ચિંતા વ્યક્ત કરી હતી જે બાદ આ મુદ્દે વડાપ્રધાન (PM Narendra Modi)ના નિવેદનને લઈને ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન (Saputara, Dang) ઉપર આવતા પ્રવાસીઓ અને હોટેલ સંચાલકો સજાગ બન્યા છે.

કેન્દ્રના આરોગ્ય વિભાગે પર્યટન સ્થળોએ થતી ભીડને લઈને ઉત્તરાખંડ સરકારને આપેલ સૂચન બાદ ઉત્તરાખંડ સરકારે પર્યટન સ્થળો માટે વિશેષ જાહેરનામું બહાર પાડી ભીડ નિયંત્રિત કરવા પ્રયત્નો હાથ ધર્યા હતા. હિલ સ્ટેશન ઉપર થતી ભીડ બાબતે ખુદ વડા પ્રધાને ચિંતા વ્યક્ત કરી લોકોને ત્રીજી લહેર માટે સજાગ થવા જણાવ્યું હતું.

જેની અસર રાજ્યના એક માત્ર ગિરિમથક સાપુતારા (Saputara) માં જોવા મળી છે. સાપુતારામાં હજારોની સંખ્યામાં આવતા પ્રવાસીઓ કોવિડ ગાઈડ લાઈન (Covid-19 Guidlines) નું પાલન કરતા કરતાં થયા છે. ખાસ કરીને લોકો ભીડ ન કરી માસ્ક પહેરી રાખે છે.

હોટેલ સંચાલકો પણ સેનેટાઇઝ અને સફાઈમાં ખાસ ધ્યાન આપી સંક્રમણ ન ફેલાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. સાપુતારામાં ટેબલ પોઇન્ટ (Table point) ઉપર સૌથી વધુ ભીડ હોય છે જ્યાં લોકો પ્રવાસીઓ એક બીજા થી સોશ્યલ ડિસ્ટન્સ (Social Distance) રાખી કુદરતી સૌંદર્યનો આનંદ માણતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: Ahmedabad : પાલડી પોલીસ મથકમાં જ પોલીસ કર્મીએ કર્યો આપઘાતનો પ્રયાસ, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">