ડાંગના પૂર્વ ધારાસભ્ય પણ કેસરીયો ધારણ કરે તેવી શક્યતા, ભાજપના નેતાઓ સાથે કરી બેઠક

ડાંગના પૂર્વ ધારાસભ્ય પણ કેસરીયો ધારણ કરે તેવી શક્યતા, ભાજપના નેતાઓ સાથે કરી બેઠક
http://tv9gujarati.in/dang-na-purv-dha…-karase-kesariyo/ ‎

ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત ભાજપમાં જોડાય તેવી શક્યતા છે..,, મંગળ ગાવિતે ડાંગના સર્કિટ હાઉસમાં ભાજપના આગેવાનો ગણપત વસાવા, પૂર્ણેશ મોદી અને કે. સી. પટેલ સાથે ચર્ચા કરી હતી..,, પેટા ચૂંટણીમાં ભાજપ ટિકિટ ફાળવે તો મંગળ ગાવિતે લડવાની તૈયારી દર્શાવી છે..,, ભાજપ 3 પૂર્વ ધારાસભ્યોને ચૂંટણી લડાવવાને બદલે બોર્ડ-નિગમમાં સ્થાન આપે તેવી પણ શક્યતા છે..,, […]

TV9 Gujarati

|

Jul 04, 2020 | 12:01 PM

ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત ભાજપમાં જોડાય તેવી શક્યતા છે..,, મંગળ ગાવિતે ડાંગના સર્કિટ હાઉસમાં ભાજપના આગેવાનો ગણપત વસાવા, પૂર્ણેશ મોદી અને કે. સી. પટેલ સાથે ચર્ચા કરી હતી..,, પેટા ચૂંટણીમાં ભાજપ ટિકિટ ફાળવે તો મંગળ ગાવિતે લડવાની તૈયારી દર્શાવી છે..,, ભાજપ 3 પૂર્વ ધારાસભ્યોને ચૂંટણી લડાવવાને બદલે બોર્ડ-નિગમમાં સ્થાન આપે તેવી પણ શક્યતા છે..,,

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati