DAHOD : ધાનપુરના ભુવેરો ગામમાં શર્મશાર ઘટના, બે યુવતી પર અત્યાચારની ઘટનાનો વીડિયો વાયરલ

યુવતીઓને તાલીબાની સજા આપવાને લઈ દાહોદ જિલ્લો ફરી થયો છે શર્મસાર. ઘટના છે ધાનપુરના ભુવેરો ગામની. જ્યાં મોબાઈલ પર વાત કરવા જેવી સામાન્ય વાતમાં બે યુવતીઓને જાહેરમાં ઢોરમાર મારવામાં આવ્યો છે.

DAHOD : ધાનપુરના ભુવેરો ગામમાં શર્મશાર ઘટના, બે યુવતી પર અત્યાચારની ઘટનાનો વીડિયો વાયરલ
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 6:47 PM

DAHOD : યુવતીઓને તાલીબાની સજા આપવાને લઈ દાહોદ જિલ્લો ફરી થયો છે શર્મસાર. ઘટના છે ધાનપુરના ભુવેરો ગામની. જ્યાં મોબાઈલ પર વાત કરવા જેવી સામાન્ય વાતમાં બે યુવતીઓને જાહેરમાં ઢોરમાર મારવામાં આવ્યો છે. જાહેર પંચની સામે યુવતીઓને માર મારવાની એક મહિના પહેલાની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બંને યુવતીઓને અપમાનિત કરવામાં આવે છે. યુવતીના સ્વજનો જ જાણે દુશ્મન બની ગયા હોય તેમ તેને જાહેરમાં માર મારે છે. અને નીચલી કક્ષાની માનસિક્તા ધરાવતા લોકો તમાશો જોઈને નરાધમ આરોપીઓને જાણે સાથ આપતા જોવા મળે છે. હૈયુ હચમચાવી દે તેવી આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ધાનપુર પોલીસે 12 લોકો સામે ગુનો નોંધ્યો છે અને તેમની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વનું છે કે દાહોદ અને પંચમહાલમાં યુવતીઓને આ રીતે જાહેરમાં માર મારવાની જાણે પરંપરા બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. દર બે-ત્રણ દિવસે આ વિસ્તારોમાંથી યુવતીઓને જાહેરમાં માર મારવાની ઘટનાના વીડિયો વાયરલ થતા જોવા મળે છે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

ત્યારે સવાલ એ થાય છે કે આ હલકી માનસિક્તા ધરાવતા લોકોને પોલીસ ક્યારે કાયદાનો પાઠ ભણાવશે? ક્યાં સુધી મહિલાઓ અત્યાચારનો ભોગ બનતી રહેશે? લોકો કેમ કાયદો હાથમાં લઈ રહ્યા છે? કેમ પોલીસ આવા તત્વોને પરચો નથી બતાવતી?

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">