દાહોદમાં રીક્ષા તળાવમાં ખાબકી, 3 બાળકોના મોત, 3 મહિલાનો બચાવ

દાહોદના નાની ડોકીના સૂકી તળાવમાં ડુબવાથી 3 બાળકોના મોત થયા છે. નાની ડોકીના તળાવના 30 ફુટ ઉંડા ખાડામાં રીક્ષા ખાબકતા આ ઘટના ઘટી હતી. દવાખાનાથી મહિલાની પ્રસુતિ બાદ ઘેર પરત ફરતી વખતે આ બનાવ બન્યો હતો. રીક્ષામાં કુલ 6 લોકો સવાર હતા. જેમાં 3 મહિલાનો આબાદ બચાવ થયો છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર […]

દાહોદમાં રીક્ષા તળાવમાં ખાબકી, 3 બાળકોના મોત, 3 મહિલાનો બચાવ
Utpal Patel

|

Oct 25, 2020 | 12:50 PM

દાહોદના નાની ડોકીના સૂકી તળાવમાં ડુબવાથી 3 બાળકોના મોત થયા છે. નાની ડોકીના તળાવના 30 ફુટ ઉંડા ખાડામાં રીક્ષા ખાબકતા આ ઘટના ઘટી હતી. દવાખાનાથી મહિલાની પ્રસુતિ બાદ ઘેર પરત ફરતી વખતે આ બનાવ બન્યો હતો. રીક્ષામાં કુલ 6 લોકો સવાર હતા. જેમાં 3 મહિલાનો આબાદ બચાવ થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati