VIDEO: દાહોદના પૂર્વ સાંસદ પ્રભા તાવિયાડની પોલીસે કરી અટકાયત

દાહોદના પૂર્વ સાંસદ પ્રભા તાવિયાડની પોલીસે અટકાયત કરી છે. 250 આદિવાસી સાથે કેવડિયા જતાં પ્રભા તાવિયાડને પોલીસે અટકાવ્યા છે. પૂર્વ સાંસદ પ્રભા તાવિયાડ જમીન બચાવો આંદોલનના સમર્થનમાં કેવડીયા જઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ધારાસભ્ય ચંદ્રિકા બારીયાને પણ પોલીસે અટકાવ્યા હતા. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

VIDEO: દાહોદના પૂર્વ સાંસદ પ્રભા તાવિયાડની પોલીસે કરી અટકાયત
Kunjan Shukal

| Edited By: Heena Chauhan

Sep 28, 2020 | 5:54 PM

દાહોદના પૂર્વ સાંસદ પ્રભા તાવિયાડની પોલીસે અટકાયત કરી છે. 250 આદિવાસી સાથે કેવડિયા જતાં પ્રભા તાવિયાડને પોલીસે અટકાવ્યા છે. પૂર્વ સાંસદ પ્રભા તાવિયાડ જમીન બચાવો આંદોલનના સમર્થનમાં કેવડીયા જઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ધારાસભ્ય ચંદ્રિકા બારીયાને પણ પોલીસે અટકાવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati