ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, તોફાની પવન સાથે ભારે વરસાદની સંભાવના

ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડાનો ખતરો છે. અરબી સમુદ્રમાં દક્ષિણ પૂર્વ અને પૂર્વ મધ્યમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે. જે આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. ત્યારબાદ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાં વાવાઝોડા સ્વરૂપે આગળ વધશે. 3 જૂન આસપાસ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતાઓ છે.   Web Stories View more ગરમી વધતા જ અપાય […]

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, તોફાની પવન સાથે ભારે વરસાદની સંભાવના
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 5:53 PM

ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડાનો ખતરો છે. અરબી સમુદ્રમાં દક્ષિણ પૂર્વ અને પૂર્વ મધ્યમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે. જે આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. ત્યારબાદ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાં વાવાઝોડા સ્વરૂપે આગળ વધશે. 3 જૂન આસપાસ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતાઓ છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">