ઓખાથી બેટદ્વારકાની ફેરી બોટ સર્વિસ બંધ, દરિયા કિનારે કરંટ યથાવત

રાજ્યમાં વાયુ વાવાઝોડાનું સંકટ દૂર થવા છતા દરિયા કિનારે તેની અસર જોવા મળી રહી છે. ઓખાથી બેટદ્વારકા સુધીના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે ઓખાથી બેટ દ્વારકા સુધી ફેરી બોટ સર્વિસ બંધ રાખવામા આવી છે. ઓખા અને બેટદ્વારકા જેટી પર જવા પર યાત્રાળુઓને મનાઈ કરવામાં આવી છે. આગામી સોમવારે ઓખાથી બેટદ્વારકાની ફેરી બોટ […]

ઓખાથી બેટદ્વારકાની ફેરી બોટ સર્વિસ બંધ, દરિયા કિનારે કરંટ યથાવત
Follow Us:
| Updated on: Jun 14, 2019 | 11:51 AM

રાજ્યમાં વાયુ વાવાઝોડાનું સંકટ દૂર થવા છતા દરિયા કિનારે તેની અસર જોવા મળી રહી છે. ઓખાથી બેટદ્વારકા સુધીના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે ઓખાથી બેટ દ્વારકા સુધી ફેરી બોટ સર્વિસ બંધ રાખવામા આવી છે. ઓખા અને બેટદ્વારકા જેટી પર જવા પર યાત્રાળુઓને મનાઈ કરવામાં આવી છે. આગામી સોમવારે ઓખાથી બેટદ્વારકાની ફેરી બોટ સર્વિસ શરૂ કરાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: એક બ્રિટિશ વ્યક્તિ ઓવલ સ્ટેડિયમની બહાર કરી રહ્યોં છે ચટાકેદાર ‘ભેળ’નું વેચાણ, જુઓ આ VIDEO

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">