Cyclone Tauktae Update : વાવાઝોડાનો સામનો કરવા સુરતનું તંત્ર તૈયાર, લોકોને કરી સુરક્ષા અને સાવચેતીની અપીલ

Cyclone Tauktae Update : તાઉ તે વાવાઝોડાની અસર રવિવારથી જ સુરતમાં જોવા મળી હતી. આ વાવાઝોડું સુરતના દરિયાકાંઠાથી 80 થી 90 કિમીની ઝડપે પસાર થશે.

Cyclone Tauktae Update : વાવાઝોડાનો સામનો કરવા સુરતનું તંત્ર તૈયાર, લોકોને કરી સુરક્ષા અને સાવચેતીની અપીલ
સુરત
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 17, 2021 | 9:18 AM

Cyclone Tauktae Update : તાઉ તે વાવાઝોડાની અસર રવિવારથી જ સુરતમાં જોવા મળી હતી. આ વાવાઝોડું સુરતના દરિયાકાંઠાથી 80 થી 90 કિમીની ઝડપે પસાર થશે. જેથી તેજ પવન અને ભારે વરસાદની આગાહી આજે અને આવતીકાલે કરવામાં આવી છે. જે લોકો કાચા મકાનોમાં રહે છે, તેમજ દરિયાકાંઠે રહે છે તેમને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. વીજ કાપના સંદર્ભમાં પાણીનો સંગ્રહ કરવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ઝાડ અને જર્જરિત મકાનોથી દુર રહેવા અપીલ કરવામાં આવી છે. વાવાઝોડા દરમ્યાન બહાર નહિ નીકળવા સૂચના આપવામાં આવી છે. તારીખ 17 અને 18 એમ બે દિવસ શહેરીજનોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

વાવાઝોડાની અસરને પગલે પાલિકાએ તમામ ઝોનમાંથી 410 હોર્ડિંગ્સ અને 356 જેટલા વૃક્ષોનું ટ્રીમિંગ કર્યું છે. 24 કલાક માટે પાલિકાએ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે. દરેક ઝોનમાં ઇમરજન્સી નંબરો જાહેર કરી દેવામાં આવ્યા છે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

વાવાઝોડા પહેલા શું કરવું ? –અફવાઓથી દૂર રહો, શાંત રહો –મોબાઈલ ચાર્જ રાખો –હવામાન વિભાગની માહિતી મેળવતા રહો –રેડિયો, ટીવી, સમાચારપત્રો વાંચતા રહો –દસ્તાવેજો કિંમતી વસ્તુઓને વોટર પ્રુફ કન્ટેનરમાં રાખો.. –કટોકટીની કીટ તૈયાર રાખો –તીક્ષ્ણ વસ્તુઓથી દુર રહો..

વાવાઝોડા દરમ્યાન અને પછી શું કરશો ? –ઇલેક્ટ્રિક સાધનોનો પાવર અને ગેસનો પુરવઠો બંધ કરી દો –દરવાજા બારી બંધ રાખો –જો તમારું ઘર અસુરક્ષિત છે તો સુરક્ષિત સ્થળ પર જતાં રહો –ઉકાળેલું ક્લોરીનયુક્ત પાણી પીઓ –તંત્ર દ્વારા અપાયેલી સૂચના પર જ વિશ્વાસ કરો –તૂટેલા ઇલેક્ટ્રિક થાંભલા અને વૃક્ષથી દુર રહો.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">