ગુજરાતના આ 3 મહાનગરમાં કાલથી કર્ફયૂ હટાવી લેવાશે, DGP શિવાનંદ ઝાએ કરી જાહેરાત

ગુજરાતના આ 3 મહાનગરમાં કાલથી કર્ફયૂ હટાવી લેવાશે, DGP શિવાનંદ ઝાએ કરી જાહેરાત


કોરોના વઘારે કેસ આવતા અમુક વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારોમાં લોકડાઉનનું પાલન યોગ્ય રીતે ના થતું હોવાથી ગુજરાત પોલીસ દ્વારા કર્ફ્યૂ લાદવામાં આવ્યું હતું. જો કે આ કર્ફયૂ આવતીકાલે એટલે 24 એપ્રિલના રોજથી હટાવી લેવાશે. ડીજીપી શિવાનંદ ઝાએ જાણકારી આપી કે આ વિસ્તારમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   કોરોનાનો કેર યથાવત, મહારાષ્ટ્ર સરકારના મંત્રીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati