Banaskantha: પાલનપુર તાલુકા પંચાયતની બજેટ બેઠકમાં કોવિડ નિયમોના ધજાગરા ઉડ્યા, જુઓ VIDEO

બનાસકાંઠામાં સરકારી બેઠકમાં જ સરકારે જાહેર કરેલી કોવિડ ગાઇડલાઇનનું પાલન ન થયું. પાલનપુર તાલુકા પંચાયતની બજેટ બેઠકમાં કોવિડ નિયમોના ધજાગરા ઉડ્યા.

| Updated on: Feb 03, 2021 | 1:43 PM

બનાસકાંઠામાં સરકારી બેઠકમાં જ સરકારે જાહેર કરેલી કોવિડ ગાઇડલાઇનનું પાલન ન થયું. પાલનપુર તાલુકા પંચાયતની બજેટ બેઠકમાં કોવિડ નિયમોના ધજાગરા ઉડ્યા. તાલુકા વિકાસ અધિકારી અને ધારાસભ્યની હાજરીમાં જ તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી ચેરમેન સહિત સભ્યોએ માસ્ક ન્હોતું પહેર્યું. સામાન્ય પ્રજાને દંડતી પોલીસ અહીં શું કાર્યવાહી કરશે? તેવું લોકોના મુખે ચર્ચાઇ રહ્યું છે.

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

g clip-path="url(#clip0_868_265)">