અમદાવાદ: કો-વેક્સિન લેનાર વોલન્ટિયર્સે આપ્યા રાહતના સમાચાર, વેક્સિન લેવાથી કોઈ આડઅસર નહીં

અમદાવાદમાં કો-વેક્સિન લેનાર વોલન્ટિયર્સે રાહતના સમાચાર આપ્યા છે. ભારત બાયોટેકની કો-વેક્સિન લીધાને 10થી 15 દિવસ થયા પણ કોઈ આડઅસર થઈ નથી. સોલા સિવિલ હોસ્પિટલમાં કો-વેક્સિનના ટ્રાયલને 15 દિવસ પૂર્ણ થયા છે. અત્યાર સુધી 200 વોલન્ટિયર્સ વેક્સિન લઈ ચૂક્યા છે. શરૂના તબક્કામાં 500 વોલન્ટિયર્સને વેક્સિન આપવાનો પ્લાન છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

અમદાવાદ: કો-વેક્સિન લેનાર વોલન્ટિયર્સે આપ્યા રાહતના સમાચાર, વેક્સિન લેવાથી કોઈ આડઅસર નહીં
Follow Us:
| Updated on: Dec 09, 2020 | 8:35 PM

અમદાવાદમાં કો-વેક્સિન લેનાર વોલન્ટિયર્સે રાહતના સમાચાર આપ્યા છે. ભારત બાયોટેકની કો-વેક્સિન લીધાને 10થી 15 દિવસ થયા પણ કોઈ આડઅસર થઈ નથી. સોલા સિવિલ હોસ્પિટલમાં કો-વેક્સિનના ટ્રાયલને 15 દિવસ પૂર્ણ થયા છે. અત્યાર સુધી 200 વોલન્ટિયર્સ વેક્સિન લઈ ચૂક્યા છે. શરૂના તબક્કામાં 500 વોલન્ટિયર્સને વેક્સિન આપવાનો પ્લાન છે.

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: રાજ્યમાં સિંહોના અકાળે મોતનો મામલો, PILના અરજદાર અને વકીલ શું કહે છે સાંભળો વિડિયોમાં

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">