શેરડીમાં SSI પદ્ધતિથી રોપા તૈયાર કરવાનો ખર્ચ અને પ્રક્રિયા, જુઓ VIDEO
ખેડૂત મિત્રો આ તો આપણે સસ્ટેનેબલ સુગરકેન ઇનિશિએટિવ પદ્ધતિથી વાવેતરનાં ફાયદા વિશે જાણ્યું. પરંતુ હવે આપણે ગણતરી માંડીને સમજીએ કે આ SSI પદ્ધતિથી રોપા તૈયાર કરી વાવેતર કરવામાં ખર્ચ કેટલો થાય છે? રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ સૈફની […]
ખેડૂત મિત્રો આ તો આપણે સસ્ટેનેબલ સુગરકેન ઇનિશિએટિવ પદ્ધતિથી વાવેતરનાં ફાયદા વિશે જાણ્યું. પરંતુ હવે આપણે ગણતરી માંડીને સમજીએ કે આ SSI પદ્ધતિથી રોપા તૈયાર કરી વાવેતર કરવામાં ખર્ચ કેટલો થાય છે?
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જો સસ્ટેનેબલ સુગરકેન ઇનિશિએટિવ પદ્ધતિથી 4 ફુટ બાય 1 ફુટનાં અંતરે વાવેતર કરવા માટે 1 એકરમાં લગભગ 4500 જેટલા રોપાની જરૂર પડે છે. તે રોપા બનાવવા 1 ટન જેટલા બિયારણની જરૂર પડે છે જેનાથી 60,00 રોપાનું તૈયાર કરી શકાય. જેથી અંકુરણ પછી તેમાંથી સારી ગુણવત્તાનાં 4,500 રોપા વાવેતર માટે પસંદ કરી શકાય.
[yop_poll id=”1″]