ભાવનગર મહાનગરપાલિકાની લિફ્ટમાં કોર્પોરેટરો ફસાયા હતા…સૌના શ્વાસ થયા અધ્ધર

ભાવનગર મહાનગરપાલિકાની લિફ્ટમાં કોર્પોરેટર ફસાઈ ગયા હતા. કોર્પોરેટર રહીમ કુરેશી લિફ્ટમાં ફસાયા હતા. સાથે જ અન્ય એક અધિકારી પણ લિફટમાં ફસાયા હતા. જો કે બાદમાં લોકોએ મહામુશ્કેલીએ બન્નેને સલામત રીતે બહાર કઢ્યા હતા. પરંતુ થોડી વાર માટે સૌના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આ પણ વાંચોઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા કાફલાની કાર અમદાવાદ […]

ભાવનગર મહાનગરપાલિકાની લિફ્ટમાં કોર્પોરેટરો ફસાયા હતા...સૌના શ્વાસ થયા અધ્ધર
TV9 Webdesk12

|

Feb 17, 2020 | 11:35 AM

ભાવનગર મહાનગરપાલિકાની લિફ્ટમાં કોર્પોરેટર ફસાઈ ગયા હતા. કોર્પોરેટર રહીમ કુરેશી લિફ્ટમાં ફસાયા હતા. સાથે જ અન્ય એક અધિકારી પણ લિફટમાં ફસાયા હતા. જો કે બાદમાં લોકોએ મહામુશ્કેલીએ બન્નેને સલામત રીતે બહાર કઢ્યા હતા. પરંતુ થોડી વાર માટે સૌના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા કાફલાની કાર અમદાવાદ પહોંચી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati