ગાંધીનગર: કોરોનાને લઈને રાજ્ય સરકારની સાવચેતી, 31 માર્ચ સુધી વર્કશોપ, સેમિનાર યોજવા પર પ્રતિબંધ

કોરોના વાયરસની દહેશતને લઈ રાજ્ય સરકારે સાવચેતી રાખવા માટે 31 માર્ચ સુધી વર્કશોપ, સેમિનાર, કોન્ફરન્સ યોજવા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારી કાર્યક્રમ ઉજવવા પર રોક લગાવાઈ છે. સરકારે સામુહિક મેળાવડા અને નાના મોટા પ્રસંગ ન ઉજવવા અપીલ કરી છે.   Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા […]

ગાંધીનગર: કોરોનાને લઈને રાજ્ય સરકારની સાવચેતી, 31 માર્ચ સુધી વર્કશોપ, સેમિનાર યોજવા પર પ્રતિબંધ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Mar 16, 2020 | 10:47 AM

કોરોના વાયરસની દહેશતને લઈ રાજ્ય સરકારે સાવચેતી રાખવા માટે 31 માર્ચ સુધી વર્કશોપ, સેમિનાર, કોન્ફરન્સ યોજવા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારી કાર્યક્રમ ઉજવવા પર રોક લગાવાઈ છે. સરકારે સામુહિક મેળાવડા અને નાના મોટા પ્રસંગ ન ઉજવવા અપીલ કરી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જિલ્લા કલેક્ટર સહિતના તંત્રને સરકારે લોકો સુધી માહિતી પહોંચાડવાનું સૂચન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના 81 કેસ નોંધાયા છે. વિશ્વમાં કોરોનાના કેસ 1,25,000થી પણ વધુ છે. જ્યારે કોરોના વાયરસના કારણે વિશ્વમાં આશરે 4,000થી પણ વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: રાજકોટ: પાણી મુદ્દે સ્થાનિકોનો કકળાટ, મુખ્યપ્રધાન આવાસ યોજનામાં છેલ્લા 8 દિવસથી નથી મળતું પાણી

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">