અમદાવાદ બાદ હવે રાજ્યનું આ શહેર પણ 14 મે સુધી બંધ રહેશે

અમદાવાદ બાદ હવે રાજ્યનું આ શહેર પણ 14 મે સુધી બંધ રહેશે

સુરતમાં શાકભાજી અને કરિયાણું ખરીદવા તંત્ર દ્વારા વધુ બે દિવસનો સમય આપવામાં આવ્યો છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ શાકભાજી-કરીયાણું ખરીદી શકાશે. શાકભાજી વિક્રેતાઓ કોરોનાના સુપર સ્પ્રેડર બનતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે 9મી તારીખથી 14 મે સુધી એપીએમસી માર્કેટ તેમજ અન્ય શાકભાજી અને ફ્રૂટ માર્કેટ બંધ રહેશે.     Facebook પર તમામ […]

Kunjan Shukal

| Edited By: Bipin Prajapati

Sep 29, 2020 | 12:18 PM

સુરતમાં શાકભાજી અને કરિયાણું ખરીદવા તંત્ર દ્વારા વધુ બે દિવસનો સમય આપવામાં આવ્યો છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ શાકભાજી-કરીયાણું ખરીદી શકાશે. શાકભાજી વિક્રેતાઓ કોરોનાના સુપર સ્પ્રેડર બનતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે 9મી તારીખથી 14 મે સુધી એપીએમસી માર્કેટ તેમજ અન્ય શાકભાજી અને ફ્રૂટ માર્કેટ બંધ રહેશે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati