કોરોના: ગુજરાતમાં પોઝિટીવ કેસ 1604, અમદાવાદની સ્થિતી ગંભીર

કોરોના વાયરસના કારણે ગુજરાતની સ્થિતી ચિંતાજનક બની છે. ગુજરાતમાં આજે કોરોનાના નવા પોઝિટીવ કેસ 228 નોંધાયા છે, તે સાથે જ રાજ્યમાં કુલ 1,604 કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદની પરિસ્થિતી ખુબ જ વિકટ છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 1,002 પોઝિટીવ કેસ નોંધાયા છે. Web Stories View more IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો […]

કોરોના: ગુજરાતમાં પોઝિટીવ કેસ 1604, અમદાવાદની સ્થિતી ગંભીર
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 4:39 PM

કોરોના વાયરસના કારણે ગુજરાતની સ્થિતી ચિંતાજનક બની છે. ગુજરાતમાં આજે કોરોનાના નવા પોઝિટીવ કેસ 228 નોંધાયા છે, તે સાથે જ રાજ્યમાં કુલ 1,604 કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદની પરિસ્થિતી ખુબ જ વિકટ છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 1,002 પોઝિટીવ કેસ નોંધાયા છે.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે સુરતમાં 220 કેસ નોંધાયા છે, વડોદરામાં 166 કેસ, રાજકોટમાં 35 કેસ અને ભાવનગરમાં 32 કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કારણે 58 લોકોના મોત થયા છે અને 94 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેની જાણકારી આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં આપી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 15,722 થયા, એક જ દિવસમાં 1370 કેસનો વધારો

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">