VIDEO: સુરક્ષાકર્મીઓને ‘સુરક્ષાકવચ’, વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા અનોખી પહેલ

કોરોનાના મહાસંકટ વચ્ચે ફરજ પર હાજર રહેતા પોલીસ કર્મીઓની સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સતત ઓન ડ્યુટી રહેતા અને ફિલ્ડ પર કામ કરતા પોલીસ કર્મચારીઓ માટે ખાસ પ્રકારનું બોડી પ્રોટેક્શન શૂટ વસાવવામાં આવયો છે.   Web Stories View more આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ […]

VIDEO: સુરક્ષાકર્મીઓને 'સુરક્ષાકવચ', વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા અનોખી પહેલ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 3:57 PM

કોરોનાના મહાસંકટ વચ્ચે ફરજ પર હાજર રહેતા પોલીસ કર્મીઓની સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સતત ઓન ડ્યુટી રહેતા અને ફિલ્ડ પર કામ કરતા પોલીસ કર્મચારીઓ માટે ખાસ પ્રકારનું બોડી પ્રોટેક્શન શૂટ વસાવવામાં આવયો છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

આ સૂટ દરેક ફિલ્ડ ઓફિસરને આપવામાં આવશે અને તે પહેરીને જ પોલીસ કર્મીઓ પોતાની ફરજ નિભાવશે. આ ખાસ પ્રકારનો શૂટ પોલીસ કર્મીઓની પૂરતી સુરક્ષા કરશે. તેઓને કોરોના વાઇરસના સંક્રમણથી બચાવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોના: સંકટના સમયમાં રેલવે વિભાગની ઉત્તમ સેવા, ટ્રેનના ડબ્બામાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">