જૂનમાં ભારતમાં દરરોજ કોરોનાથી 2,500 લોકો મરશે, લાન્સેંટની આગાહી પડી રહી છે સાચી

ભારત દેશમાં કોરોના વાયરસ વિનાશ નોંતરી રહ્યો છે. માત્ર કોરોના કેસ જ નથી વધી રહ્યા, પરંતુ હવે તો મૃત્યુઆંક પણ ચરમસીમાએ પહોંચ્યો છે. જૂનમાં દરરોજ, દેશમાં કોરોનાથી મૃત્યુની સંખ્યા અઢી હજારથી વધી શકે છે.

જૂનમાં ભારતમાં દરરોજ કોરોનાથી 2,500 લોકો મરશે, લાન્સેંટની આગાહી પડી રહી છે સાચી
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 17, 2021 | 1:25 PM

ભારત દેશમાં કોરોના વાયરસ વિનાશ નોંતરી રહ્યો છે. માત્ર કોરોના કેસ જ નથી વધી રહ્યા, પરંતુ હવે તો મૃત્યુઆંક પણ ચરમસીમાએ પહોંચ્યો છે. જૂનમાં દરરોજ, દેશમાં કોરોનાથી મૃત્યુની સંખ્યા અઢી હજારથી વધી શકે છે. લાન્સેંટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અધ્યક્ષે ભારત વિશે આ દાવો કર્યો છે. એક મહત્વપૂર્ણ હકીકત એ છે કે આ સંશોધનમાં જોડાયેલા એક વૈજ્ઞાનિક ભારત સરકારના કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય છે.

દરરોજ 2320 દર્દીઓ મૃત્યુ પામે છે ‘ભારતમાં કોરોનાની બીજી લહેરને કાબૂમાં કરવા માટે જરૂરી પગલાં’ આ શીર્ષક સાથે અહેવાલમાં જણાવાયું છે કે દેશમાં દરરોજ સરેરાશ 1750 દર્દીઓ મૃત્યુ પામે છે. જૂનના પહેલા અઠવાડિયામાં દૈનિક મૃત્યુની સંખ્યા 2320 સુધી પહોંચી શકે છે, જે ખૂબ ઝડપથી વધી રહી છે.

મોટા શહેરોની ખરાબ હાલત રિપોર્ટ અનુસાર, આ વખતે દેશના ટાયર -2 અને ટાયર -3ની શ્રેણીમાં આવતા શહેરોમાં કોરોનાથી સૌથી ચેપ છે. એટલે કે, 10 લાખ કે તેની વધુની વસ્તીવાળા શહેરોમાં, આ સમયે પરિસ્થિતિ વધુ વિકટ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ભૌગોલિક સ્થાન અનુસાર, પ્રથમ લહેર અને બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ ક્ષેત્ર સમાન છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ વખતે કેટલાક જિલ્લાઓમાં વધુ તબાહી છે કોરોનાની પ્રથમ લહેરમાં દરમિયાન, 50 ટકા કેસ 40 જિલ્લામાંથી આવતા હતા, જે હવે ઘટીને ૨૦ જિલ્લામાં આવી ગયા છે. એટલે કે કેટલાક જિલ્લાઓમાં કોરોનાનો ચેપ તબાહી મચાવી રહ્યો છે. ગયા વર્ષે જ્યારે પહેલી લહેર ટોચ પર હતી ત્યારે 75 ટકા કેસ 60થી 100 જિલ્લાઓમાં નોંધાયા હતા. જ્યારે આ વખતે બીજી લહેરમાં માત્ર 20 થી 40 જિલ્લાઓ જ મોટાપ્રમાણમાં કેસો સામે આવ્યા છે.

પ્રથમ અને બીજા લહેર વચ્ચેનો તફાવતને સમજો બે ગણી ઝડપથી કોરોનામાં વૃદ્ધિ: પ્રથમ તરંગ દરમિયાન, દસ હજાર નવા કેસોમાંથી દરરોજ 80 હજાર નવા કેસ થવામાં 83 દિવસનો સમય લાગ્યો હતો. જ્યારે આ વખતે ફેબ્રુઆરીથી એપ્રિલની શરૂઆતમાં, દરરોજ 80 હજાર કેસ થવામાં માત્ર 40 દિવસનો સમય લાગ્યો છે.

જૂન સુધીમાં મૃત્યુઆંક વધશે ભારતમાં ચેપ શરૂ થયા પછી  મૃત્યુદર 1.3 ટકા રહે છે. આ વર્ષે જાન્યુઆરીથી, ચેપગ્રસ્ત દર્દીઓની મૃત્યુદર દર 87. 0.87 ટકા રહ્યો છે. જે તુલનાત્મક રીતે ઓછો છે. પરંતુ ચેપમાં સતત વધારો થશે. 10 એપ્રિલ સુધીમાં ભારતની સાપ્તાહિક સરેરાશ મૃત્યુ આંક 664 પર પહોંચી જશે. અને, આ દર જૂન મહિના સુધીમાં ચરમસીમા પર પહોંચી જશે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">