Gujarat: રાજ્યમાં આજે નોંધાયા કોરોના આટલા કેસ, જાણો અન્ય મહત્વના સમાચાર માત્ર એક જ ક્લિકમાં

Gujarat: રાજ્યમાં 9 નવેમ્બરે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 કેસ સામે આવ્યા. જ્યારે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ ઘાટલોડિયા મર્ડર કેસમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ચાલો જાન્ય અન્ય વિગત.

Gujarat: રાજ્યમાં આજે નોંધાયા કોરોના આટલા કેસ, જાણો અન્ય મહત્વના સમાચાર માત્ર એક જ ક્લિકમાં
Corona Update on November 9 and other important news of Gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 11:09 PM

Gujarat: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે 9 નવેમ્બરે રાજ્યમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના (Corona Update) કુલ કેસોની સંખ્યા 8,26,784 થઈ છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું, આ સાથે જ રાજ્યમાં કોરોનાથી મૃત્યુનો આંકડો 10,090 પર સ્થિર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 28 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

જણાવી દઈએ કે અત્યાર સુધી રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,16,485 લોકોએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસોની સંખ્યા 209 પર પહોચી છે. તો આજે રાજ્યમાં 4,86,262 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. બીજી તરફ આજના રાજ્યના મુખ્ય સમાચાર (Gujarat Important news) પર નજર કરીએ તો,

1. Ahmedabad: ઘાટલોડિયા વૃદ્ધ દંપત્તિ હત્યા કેસમાં 2 આરોપીની ધરપકડ, કોન્સ્ટબેલની ઉત્તમ કામગીરીને લઈ જાહેર કરાયું ઈનામ

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

અમદાવાદ ના ઘાટલોડિયામાં વૃદ્ધ દંપત્તિ હત્યા કરવામાં આવી હતી. આ કેસ માં 2 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને આરોપીઓ ઝારખંડના રહેવાસી છે અને ચોરી ના ઇરાદે હત્યા કરી હોવાની વાત સામે આવી છે.

2. દિવાળી વેકેશન બાદ ધોરણ 1 થી 5 ના બાળકોને ઓનલાઇન શિક્ષણમાંથી મળી શકે છે મુક્તિ, સરકારની વિચારણા

તો કોરોના બાદ ઓનલાઈન શિક્ષણ મેળવતા પ્રાથમિક શાળાના બાળકોને ઓનલાઈન શિક્ષણથી મુક્તિ મળવાની સંભાવના છે. દિવાળી બાદ ઓફલાઈન શાળા શરુ કરવાની સરકાર વિચારણા કરી રહી છે.

3. સુરત કોર્પોરેશને ફરી કોરોના ટેસ્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, રેલ્વે સ્ટેશન સહિત અનેક સ્થળોએ ટેસ્ટિંગ શરૂ કરાયું

દિવાળી વેકેશન અને પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને સુરતમાં ફરી એકવાર કોરોના ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. કોર્પોરેશન રેલ્વે સહીત અનેક સ્થળોએ ટેસ્ટિંગ કરી રહ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે.

4. જીટીયુ એ મહિલાઓ માટે આશીર્વાદરૂપ શોધ કરી, સ્તન કેન્સરનું નિદાન કરતું પોર્ટેબલ ડિવાઇસ વિકસિત કર્યું

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના વિધાર્થીઓએ મહિલાઓ માટે આશીર્વાદરૂપ શોધ કરી છે. જેમાં આ વિધાર્થીઓએ ઘરે રહીને જાતે જ સ્તન કેન્સરનું નિદાન કરી શકાય તેવું પૉર્ટેબલ ડિવાઇસ વિકસિત કર્યું છે.

5. મોડાસાના ડેપ્યુટી કલેકટરની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી, જાણો શું છે મામલો

છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયા પર યુવતીને બિભત્સ ફોટો અને મેસેજ મોકલી મયંક પટેલ હેરાન કરતો હતો. જેથી આખરે કંટાળી ભોગ બનનાર યુવતીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હોવાનો મામલો સામે આવ્યો છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">