ધારીમાં ચૂંટણી ફરજ બજાવી રહેલા પેરામિલિટરીના 3 જવાનોને કોરોના શંકાસ્પદ
કોરોનાકાળ દરમિયાન ગુજરાતની 8 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે અમરેલીની ધારી બેઠક માટે ચૂંટણીને લઈ ફરજ બજાવી રહેલા પેરામિલિટરી ફોર્સના3 જવાનોને PHC ખાતે શંકાસ્પદ કોરોના જણાતા તેમને વધુ સારવાર માટે હૉસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 3 નવેમ્બરે 8 વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણી થવા જઇ રહી છે. […]
કોરોનાકાળ દરમિયાન ગુજરાતની 8 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે અમરેલીની ધારી બેઠક માટે ચૂંટણીને લઈ ફરજ બજાવી રહેલા પેરામિલિટરી ફોર્સના3 જવાનોને PHC ખાતે શંકાસ્પદ કોરોના જણાતા તેમને વધુ સારવાર માટે હૉસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 3 નવેમ્બરે 8 વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણી થવા જઇ રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો