Corona અમદાવાદમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે કોરોનાના કેસ, સિવીલ હોસ્પિટલમાં શરુ કરાયો નવો વોર્ડ

Corona સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે અમદાવાદ ( ahmedabad ) શહેરમાં કોરોનાના ગણ્યા ગાઠ્યા કેસ આવી રહ્યાં હતા. પરંતુ હવે કોરોનાના કેસ વધીને 60થી વધુ આવી રહ્યા છે. કોરોનાના કેસમાં વધારો થતા સરકારી તંત્રે, સિવીલ હોસ્પિટલમાં ( Civil Hospital ) કોરોનાનો ખાસ વોર્ડ શરુ કર્યો છેે.

| Updated on: Mar 08, 2021 | 11:55 AM

Corona અમદાવાદ ( ahmedabad ) શહેરમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કોરોનાના વધી રહેલા કેસને ધ્યાને લઈને સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં ( Civil Hospital ) કોરોનાનો નવો વોર્ડ શરૂ કરવાની ફરજ સરકારી તંત્રને પડી છે. સિવીલ હોસ્પિટલમાં 04 વોર્ડ ખાસ કોરોના માટે તૈયાર કર્યો છે. અમદાવાદ સહીત રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે માત્ર 65 કેસ હતા જે વધીને હવે 65 પર પહોચ્યા છે. અમદાવાદમાં એક સમયે ગણ્યા ગાઠ્યા જ કેસ આવી રહ્યાં હતા. તે વધીને હવે 15 થી 20 જેટલા કેસ સામે આવી રહ્યાં છે.

 

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">