કોરોના વાયરસના સંકટ વચ્ચે ચીનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ આવતીકાલે વતન આવે તેવી શક્યતા

ચીનમા કોરોના વાયરસનો કેર છે. ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓ પણ ચીનમાં ફસાયા છે. ત્યારે ચીનમાં ફસાયેલા ગુજરાતના 23 વિધાર્થી આવતીકાલે ભારત આવે તેવી શકયતા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિદેશ પ્રધાન જય શંકર સમક્ષ કરેલી રજૂઆત બાદ ભારતીય દૂતાવાસ એકશનમાં આવ્યું છે. અને આવતીકાલે સાંજે દિલ્લી એરપોર્ટ પર 23 વિધાર્થીઓ પહોચી શકે છે. ગુજરાતના વિદ્યાર્થીઓમાં જૂનાગઢના 4 […]

કોરોના વાયરસના સંકટ વચ્ચે ચીનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ આવતીકાલે વતન આવે તેવી શક્યતા
Follow Us:
| Updated on: Jan 27, 2020 | 5:34 PM

ચીનમા કોરોના વાયરસનો કેર છે. ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓ પણ ચીનમાં ફસાયા છે. ત્યારે ચીનમાં ફસાયેલા ગુજરાતના 23 વિધાર્થી આવતીકાલે ભારત આવે તેવી શકયતા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિદેશ પ્રધાન જય શંકર સમક્ષ કરેલી રજૂઆત બાદ ભારતીય દૂતાવાસ એકશનમાં આવ્યું છે. અને આવતીકાલે સાંજે દિલ્લી એરપોર્ટ પર 23 વિધાર્થીઓ પહોચી શકે છે. ગુજરાતના વિદ્યાર્થીઓમાં જૂનાગઢના 4 વિધાર્થી, રાજકોટના 5 વિધાર્થી અને કચ્છ 3 વિધાર્થીઓ સામેલ છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ  વાંચોઃ મુંબઈથી દિલ્લી સુધી ઝડપથી પહોંચવાનું લોકોનું સ્વપ્ન હવે થોડાક વર્ષોમાં જ પૂર્ણ થશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">