ગાંધીનગર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, પોલીસ જવાનોને ફટકાર્યો દંડ, જુઓ VIDEO

રાજ્યમાં 16 સપ્ટેમ્બરથી ટ્રાફિકના નવા કાયદા પ્રમાણે દંડ થશે. લોકોને કડક કાયદાનું પાલન કરાવતા પહેલા પોલીસે પોતાના સ્ટાફને પણ કાયદાની સમજ આપી. ગાંધીનગરમાં એસપી કચેરી બહાર જ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી, જેમાં સીટ બેલ્ટ, હેલમેટના નિયમનું પાલન ન કરનાર લોકોને દંડ કરવામાં આવ્યો. ગુજરાત પોલીસના ચેતક કમાન્ડોની કાર પરથી પોલીસે કાળી પટ્ટી ફિલ્મ દૂર […]

ગાંધીનગર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, પોલીસ જવાનોને ફટકાર્યો દંડ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 14, 2019 | 8:17 AM

રાજ્યમાં 16 સપ્ટેમ્બરથી ટ્રાફિકના નવા કાયદા પ્રમાણે દંડ થશે. લોકોને કડક કાયદાનું પાલન કરાવતા પહેલા પોલીસે પોતાના સ્ટાફને પણ કાયદાની સમજ આપી. ગાંધીનગરમાં એસપી કચેરી બહાર જ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી, જેમાં સીટ બેલ્ટ, હેલમેટના નિયમનું પાલન ન કરનાર લોકોને દંડ કરવામાં આવ્યો. ગુજરાત પોલીસના ચેતક કમાન્ડોની કાર પરથી પોલીસે કાળી પટ્ટી ફિલ્મ દૂર કરી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: રાજકોટમાં ખાડા અને ખરાબ રસ્તાઓને લઈને કોંગ્રેસનો વિરોધ, કોંગ્રેસે કર્યો ચક્કાજામ, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">